બંધ તાળું

Blog post description.

Sifar

7/3/20251 min read

black blue and yellow textile
black blue and yellow textile

પળે પળે આભ અને આકાશ બદલાતું જોયું

ઊગતો ચાંદ સવારે જોયો સૂરજનું અંધારું જોયું

ખૂણે ખૂણા ધરતીના ચાલી ગયો છું સિફર

ખુદના ઘરે પહોંચતા બારણે બંધ તાળું જોયું

sifar